18મો હપ્તો : PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કારણ કે આ વખતે પણ ઘણા આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે. જે ખેડૂતોએ સરકારના આદેશનું પાલન કર્યું નથી. કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન 2000નો 17મો હપ્તો બહાર પાડ્યો હતો.
18માં હપ્તા માટે યાદી તૈયાર!
મળતા સૂત્રો અનુસાર, હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોને તેમના દસ્તાવેજો ક્રમમાં મેળવવા જાણ કરાઈ છે. જે ત્રણ કામો માટે સરકારે ખેડૂતોને ફરી અપીલ કરી છે. જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ લાભાર્થી ખેડૂતો 18મા હપ્તાથી વંચિત રહી શકે છે.
આ પણ વાચો : તમને PM કિસાન યોજનાનો 2000નો હપ્તો નહિ મળે? બદલાઈ ગયા નિયમો, ફટાફટ કરો આ કામ
નકલી ખેડૂતોની યાદી તૈયાર
મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જે ખેડૂતોને છેતરપિંડીથી પીએમ કિસાન યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે તેમને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે જે ખેડૂતોએ કાં તો પોતાની જમીન વેચી નાખી છે અથવા તો pm કિસાન નિધિના દાયરામાં આવતા નથી. આવા તમામ ખેડૂતોને લાભાર્થીઓની યાદીમાંથી બાકાત રાખવાની તૈયારરીઓ સરકાર કરી રહી છે. એટલું જ નહીં આવા તમામ ખેડૂતોની અરજીઓ રદ કરવાની તૈયારી વિભાગ પોતે કરી રહ્યું છે. તેથી, જો તમે પણ આવા ખેડૂત છો, તો તમે તમારી જાતે જ આ યોજના છોડવા માટે અરજી કરી શકો છો.
18મો હપ્તો મેળવવા શું કરવું?
જો તમે પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂત છો તો તમારા માટે eKYC કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ભુલેખનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે. નહિંતર, 17મા હપ્તાની જેમ તમે 18મા હપ્તાથી પણ વંચિત રહી શકો છો. તેમજ એવા ખેડૂતો કે જેમણે તેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હજી સુધી કરાવ્યું નથી. આવા ખેડૂતો પણ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. તેથી, 18મો હપ્તો જાહેર કરવામાં આવે તે પહેલાં આ કામ પૂર્ણ કરો. અન્યથા તમે 18માં હપ્તાથી વંચિત રહી શકો છો.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
18મો હપ્તો મેળવવા તમારા માટે eKYC કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ભુલેખનું વેરિફિકેશન કરાવવું પણ જરૂરી છે.