ખેડૂતો શા માટે 2000નાં 18માં હપ્તાથી વંચિત રહેશે? 18મો હપ્તો ક્યારે આવશે?

PM Kisan Yojana : ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કરોડો ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપે છે.  દર ચાર મહિને પાત્ર ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનો હપ્તો મળે છે.

pm kisan

PM Kisan Yojana

પીએમ કિસાન યોજના અંતર્ગત ટોટલ 17 હપ્તા ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવ્યા છે. હવે આગામી 18મો હપ્તો રિલીઝ થઈ શકે છે. જ્યાં લાભાર્થીઓને ટૂંક સમયમાં 2 હજાર રૂપિયા મળી શકે છે. પરંતુ, એવા ઘણા ખેડૂતો છે, જેઓ 18માં હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. તો ચાલો જાણીએ કયા ખેડૂતોના હપ્તા અટકી શકે છે? 18મો હપ્તો પ્રાપ્ત કરવા શું કરવું પડશે?

આ પણ વાચો : 2000નો હપ્તો કયારે આવશે? નવું ફોર્મ કેવી રીતે ભરવું? જાણો યોજનાની નવી અપડેટ

ખેડૂતો શા માટે 18માં હપ્તાથી વંચિત રહેશે? PM Kisan Yojana

જો ખેડૂત અરજી ફોર્મમાં ભૂલ કરે તો આગામી હપ્તો ગુમાવી શકે છે. ખરેખર, આ યોજનામાં જોડાતી વખતે, તમારે એક ફોર્મ ભરવાનું હોય છે. જેમાં તમારું નામ, સરનામું વગેરે જેવી બીજી ઘણી મહત્વપૂર્ણ માહિતી ભરવાની હોય છે. જો તમે આ ફોર્મમાં કોઈ ભૂલ કરો છો, તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. તેથી, એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન આના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

આ પણ વાચો : આ ખેડૂતોને 18મો હપ્તો નહીં મળે, 18મો હપ્તો મેળવવા શું કરવું? પીએક કિસાન યોજના 2024

પીએમ કિસાન યોજના હેઠળ મળતા હપ્તાના નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. સરકાર આ પૈસા DBT દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. તેથી, તમારા બેંક ખાતાની માહિતી સાચી હોવી જોઈએ, નહીં તો તમને પૈસા નહીં મળે.

આ યોજના સાથે સંકળાયેલા ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતો જમીન ચકાસણી પૂર્ણ નથી કરી તેઓને પણ આ હપ્તો મળવા પાત્ર રહેશે નહિ.

આ પણ વાચો : PM Fasal Bima Yojana 2024: કયા ખેડુતો લાભ લઇ શકે? કયા પાકનો સમાવેશ થાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

18મો હપ્તો ક્યારે આવશે?

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કિસાન યોજના હે18 જૂન 2024નાં રોજ 2000નો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે ન્યૂઝ રિપોર્ટ અનુસાર Pm kisan યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો સરકાર દ્વારા હજી સત્તાવાર મહિત આપવામાં આવી નથી.

PM Kisan Yojana

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18મો હપ્તો ક્યારે આવશે?

ન્યૂઝ રિપોર્ટ અનુસાર Pm kisan યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે. જો સરકાર દ્વારા હજી સત્તાવાર મહિત આપવામાં આવી નથી.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment