અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના જણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, વરસાદની બે સિસ્ટમ સક્રિય થશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ છે કે, 23 થી 26 તારીખમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. બિહાર અને બંગાળ પર બનતા લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત નાં ભાગોમાં અસર કરશે. અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનશે અને તે પણ મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી વરસાદ લાવશે.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અનરાધાર વરસાદ, અંબાલાલ પટેલે કરી મઘા નક્ષત્રમાં તબાહી મચાવે તેવી આગાહી
23 થી 26 તારીખમાં ક્યાં કયાં વરસાદની શક્યતા?
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, તારીખ 23 થી 26 તારીખમાં પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : મઘા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેવો વરસાદ રહેશે? મઘા નક્ષત્રમાં ભડલી વાક્યો અને વરસાદના યોગ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, મધ્ય, કચ્છના તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેના કારણે નદીનાળા છલકાવવાની શક્યતા તેમણે વ્યકત કરી છે. પૂરની શક્યતા વધુ રહેશે.
આ પણ વાચો : આવતી કાલથી અતિભારે વરસાદ, જાણો અંબાલાલ પટેલની 21 થી 30 તારીખની આગાહી
25 તારીખે નવી સિસ્ટમ બનશે
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ એમ પણ જણાવ્યુ છે કે, તારીખ 25 અને 26 તારીખમાં અન્ય એક સિસ્ટમ બનશે અને જે ગુજરાતને અસર કરશે. 23 થી 26 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 23 સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ છે કે, 23 થી 26 તારીખમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. બિહાર અને બંગાળ પર બનતા લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત નાં ભાગોમાં અસર કરશે.