Ambalal rain forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની મોટી આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયે હળવો વરસાદ થવાની આગાહી પણ કરી છે. અંબાલાલ પટેલે મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : મઘા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેવો વરસાદ રહેશે? મઘા નક્ષત્રમાં ભડલી વાક્યો અને વરસાદના યોગ
22 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આગામી તારીખ 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે.
આ પણ વાચો : આજે ક્યાં કયાં પડશે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
22 થી 30 તારીખમાં વરસાદ તબાહી મચાવશે!
Ambalal rain forecast : આ સિવાય અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, 2 વરસાદી સિસ્ટમને કારણે 22 થી 30 તારીખમાં ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે 22 થી 30 તારીખ દરમિયાન રાજ્યમાં વરસાદ તબાહી મચાવે શકે છે. જોકે 30 તારીખ સુધી મઘા નક્ષત્ર રહેશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ મઘા નક્ષત્રમાં વરસાદ ભુક્કા બોલાવશે.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી
અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પણ વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થઈ શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે, 2 વરસાદી સિસ્ટમને કારણે 22 થી 30 તારીખમાં ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.