કપાસના બજાર ભાવ – cotton price today
cotton price today : રાજકોટમાં કપાસના ભાવ 1500 થી 1555 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 900 થી 1459 રૂપીયા ભાવ રહયો હતો.
સાવરકુંડલામાં કપાસના ભાવ 1000 થી 1550 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં કપાસના ભાવ 1480 થી 1577 રૂપીયા ભાવ રહયો હતો.
મહુવામાં કપાસના ભાવ 1350 થી 1472 રૂપીયા ભાવ રહયો હતો. જામજોધપુરમાં કપાસના ભાવ 1350 થી 1561 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : આજે જીરૂમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
બાબરામાં કપાસના ભાવ 1352 થી 1528 રૂપીયા ભાવ રહયો હતો. રાજુલામાં કપાસના ભાવ 1511 થી 1515 રૂપીયા ભાવ રહયો હતો.
બગસરામાં કપાસના ભાવ 1000 થી 1300 રૂપીયા ભાવ રહયો હતો. બાબરામાં કપાસના ભાવ 1311 થી 1569 રૂપીયા ભાવ રહયો હતો.
કપાસ ના બજાર ભાવ (05/08/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1500 | 1555 |
અમરેલી | 900 | 1459 |
સાવરકુંડલા | 1000 | 1550 |
બોટાદ | 1480 | 1577 |
મહુવા | 1350 | 1472 |
જામજોધપુર | 1350 | 1561 |
બાબરા | 1352 | 1528 |
રાજુલા | 1511 | 1515 |
બગસરા | 1000 | 1300 |
કપાસના પાકની સ્થિતિ
વિશ્વબજારમાં અમેરીકા, બ્રાજીલ, ઓસ્ટ્રેલીયામાં રૂનો મબલક પાક થયો છે. અમેરિકામાં ગયા વર્ષની ૧૫૪ લાખ ગાંસડી સામે આ વર્ષે ૨૧૦ લાખ ગાંસડી રૂનો પાક થવાનો અંદાજ જોરશોરથી થઇ રહ્યો છે. અધધધ પાક થયો હોઇ રૂના ભાવ હાલ સડસડાટ ઘટી રહ્યા છે. અમેરિકા જગત જમાદાર છે અને અમેરિકામાં ચાલતાં ન્યુયોર્ક રૂ વાયદામાં પાંદડું પણ હલે તો તેની અસરે છેક ગામડે ખેતરમાં ઉભેલા કપાસના ભાવ પર રાતોરાત પડવાની શરૂ થાય છે.
આ પણ વાચો : આજે જીરુંના ભાવમાં તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
અમેરિકામાં મોટા પાક થાય એટલે ભાવ ઘટે તેવું કહેવાય છે. પણ ખેડૂતોએ એટલું યાદ રાખવું કે જેમ બાળક જન્મે ત્યારે તે પોતાના નસીબ સાથે જન્મે છે. તે જ રીતે ખેતરમાં જે પાક ઉગવાનો તેનો પણ નસીબ હોય છે. ખેતરમાં ઉભેલા પાકના નસીબ સારા હોય તો અમેરિકાના ખેતરમાં લહેરાતો મબલક પાક પણ રાતો રાત સાફ થઇ જાય છે.
વાવાઝોડાની સીઝન પર પાક પર ભારે નુકસાન
અમેરિકાના વરસાદના વરતારા કરનારા વૈજ્ઞાનિકોએ આ વર્ષે ૨૫ વાવાઝોડા આવવાની આગાહી કરી છે તેમાં હજુ બે કે ત્રણ જ આવ્યા છે. સપ્ટેમ્બર થી નવેમ્બર બે મહિના વાવાઝોડાની સીઝન તેની ટોચ પર હોય છે.
વાવાઝોડાની સાથે આ વર્ષે લા- નીનો નામની એક સીસ્ટમ પણ ચાલુ થઇ ચૂકી છે. વાવાઝોડા સાથે ભારે વરસાદ પડે તો ભલભલા પાકની રાતોરાત સોંથ બોલી જાય છે એટલે ખેડૂતોએ રાહ જોવી અત્યારે બધુ જ ભર્યું ભર્યું લાગે છે પણ કુદરતને કોઇ પહોંચતું નથી. રાતોરાત ભર્યું ભર્યું ખેદાન-મેદાન પણ થઇ શકે છે.
બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયામાં પણ કપાસનો મબલક પાક બજારમાં પણ આવવાનો ચાલુ થઇ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાનો ૯૦ ટકાથી વધારે પાક બજારમાં આવી ચૂક્યો છે. બ્રાઝિલમાં ૩૦ ટકા પાક બજારમાં આવી ચૂક્યો છે.
cotton price today
The price of cotton in Rajkot was 1500 to 1555 rupees. Cotton prices in Amreli ranged from Rs 900 to Rs 1459.
The price of cotton in Savarkundla was Rs 1000 to 1550. Cotton prices in Botad ranged from 1480 to 1577 rupees.
The price of cotton in Mahwa was 1350 to 1472 rupees. Cotton prices in Jamjodhpur ranged from 1350 to 1561 rupees.
The price of cotton in Babara ranged from 1352 to 1528 rupees. Cotton prices in Rajula ranged from 1511 to 1515 rupees.
The price of cotton in Bagsara was 1000 to 1300 rupees. Cotton prices in Babar ranged from 1311 to 1569 rupees.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બોટાદમાં કપાસના ભાવ 1480 થી 1577 રૂપીયા ભાવ રહયો હતો.
રાજકોટમાં કપાસના ભાવ 1500 થી 1555 રૂપીયા ભાવ રહયો હતો.