આજે રાત્રે 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

heavy rain : આજે દિવસ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે રાત્રે પણ રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

આજે રાત્રે 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

આજે રાત્રે ગુજરાતના 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરત નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 24, 25 અને 26 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાણો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને કચ્છમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું

આવતીકાલે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

heavy rain : આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભરૂચ, સુરત, ભાવનગર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ

આજે રાત્રે ગુજરાતના 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ અને સુરત નો સમાવેશ થાય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment