આજે રાત્રે 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું?

Heavy rain : આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ અપાયું છે. ત્યારે આજે રાત્રે પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.

આજે રાત્રે 7 જિલ્લામાં અતિભારે આગાહી

આજે રાત્રે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 30, 31 અને 1 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં યલો આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા?

આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

Heavy rain : આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં વરસાદના યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજા કોઈ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.

Heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે 7 જિલ્લામાં અતિભારે આગાહી

આજે રાત્રે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment