નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ભરૂચ, પાદરા, જંબુસર, વડોદરા અને નસવાડી પંથકમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. 13 થી 20 તારીખ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. ભાદરવી પૂનમ સમયે વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.
નવરાત્રિમાં વરસાદની શક્યતા
26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે.
આ પણ વાચો : 3 થી 9 સપ્ટેમ્બરમાં અતિભારે મેઘ મહેર, પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી
આ નવરાત્રિ પર વરસાદ ખેલૈયાઓની મજા બગડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિ પર વરસાદ પડી શકે છે. 26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોક વાયકા અને વરસાદના યોગ
એક સાથે ચાર-ચાર સિસ્ટમ સક્રિય
નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના ભાગરુપે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરી શકે છે. જ્યારે સૌરાષ્ટ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ પાણી-પાણી થવાની શક્યતા છે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે.
આ પણ વાચો : 4, 5 અને 6 સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો 10 ઇંચ વરસાદ ક્યાં પડશે?
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન ખૂબ જ ભારે, અતિ ભારે, મધ્યમ, અને હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં હાલમાં ચાર મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય મોડમાં છે, જેમાં એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, અને શિયાર ઝોનનો સમાવેશ થાય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
26 થી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે.