30, 31 અને 1 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

heavy rain forecast : મેઘરાજાએ ઘણા વિસ્તારોમાં પાણી પાણી કરી દીધું છે. મેઘરાજાને ધોવાધાર બેટિંગ હજી ચાલુ છે. ત્યારે 30, 31 અને 1 તારીખના રોજ પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.

30 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

30 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં વરસાદના યલો એલર્ટ સાથે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હાલ હવામાન વિભાગ દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આ વિસ્તારોમાં લડવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે 12 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા?

31 તારીખે ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી

heavy rain forecast : 31 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદનું યલો અને આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય કોઈપણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી  આમાં વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી

એક તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

એક તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને નર્મદામાં વરસાદનું યેલ્લો એલોટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર  ભારે વરસાદની શક્યતા છે. બાકી મોટા ભાગના વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ સાથે હળવા વરસાદની ઝાપટા પડી શકે છે. અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની પણ શક્યતા રહેલી છે.

heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
30 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી

30 તારીખ ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment