મઘા નક્ષત્ર 2024 : આ વર્ષે મઘા નક્ષત્ર દરમિયાન કેવો વરસાદ રહેશે? કયું વાહન છે? કેવા વરસાદના યોગો બનશે? ને ભડલી વાક્યો મુજબ નક્ષત્ર કહેવું રહેશે?
મઘા નક્ષત્ર 2024
સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ તારીખ 16/8/2024નાં દિવસે થશે. સૂર્યનારાયણ સાંજના 7 વાગીને 55 મિનિટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો વાહન શિયાળનું છે. વાહન શિયાળો હોવાથી વરસાદ માધ્યમ ગણી શકાય.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી
વરસાદના યોગ
વિક્રમ સંવત 2080નાં વર્ષમાં જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન યોગોનું વિશ્લેષણ કરીએ તો, આ વર્ષે મઘા નક્ષત્રમાં વરસાદનું યોગ મધ્યમ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં આ નક્ષત્ર દરમિયાન મધ્યમ વરસાદ ગણી શક્ય. કોઈક કોઈક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહે. કોઈક કોઈક વિસ્તારોમાં મઘા નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની 17 થી 21 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો વરસાદ પડશે?
ભડલી વાક્યો મુજબ મઘા નક્ષત્ર
મિત્રો હડલી વાક્યો મુજબ જોઈએ તો, મઘા નક્ષત્ર વરસાદ થઈ જાય તો ચોમાસું નબળું રહી શકે છે. એટલે કે, મઘા નક્ષત્રોનાં પછીના નક્ષત્રોમાં વરસાદ થવાની સંભાવના સાવ ઓછી રહેતી હોય છે. એ જ પ્રમાણે તે વર્ષે અનાજ, પાણી, દૂધ તેમજ ઘાસચારાની અછત ઉભી થતી હોય છે. કેમકે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહે છે.
આ પણ વાચો : ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં થશે ગાજવીજ સાથે ભારે વરસાદ
મઘા નક્ષત્રમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી
મઘા નક્ષત્ર દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની નિષ્ણાંત આંબાલાલ પટેલે 18 થી 21 તારીખમાં હળવા વરસાદી રાઉન્ડ ની આગાહી કરી છે. જ્યારે 22 થી 30 તારીખમાં અતિ ભારે વરસાદના રાઉન્ડની આગાહી કરી છે. જોકે 30 તારીખ સુધી મઘા નક્ષત્ર રહેશે. જોકે 18 થી 30 તારીખ સુધી રાજ્યભરમાં સારા વરસાદની રાઉન્ડની આગાહી રહેલી છે. જે રાઉન્ડ મઘા નક્ષત્ર દરમિયાન જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મઘા નક્ષત્ર 2024 : સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ તારીખ 16/8/2024નાં દિવસે થશે. સૂર્યનારાયણ સાંજના 7 વાગીને 55 મિનિટે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનો વાહન શિયાળનું છે. વાહન શિયાળો હોવાથી વરસાદ માધ્યમ ગણી શકાય.