ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ડુંગળીના ભાવ અત્યારે સારી ક્વોલિટીનાં રૂ.750થી 850ની વચ્ચે ક્વોટ થાય છે. આ ભાવથી આગળ ઉપર કોઈ મોટી ડિમાન્ડ ન આવ તો ભાવ સ્ટેબલ રહી શકે છે. સાઉથમાં નવી ડુંગળીની ખાસ કોઈ મોટી આવક નથી અને બીજી તરફ નાફેડ પણ મોટા શહેરોમાં વેચાણ કરી રહી હોવાથી તેજીને બ્રેક લાગી છે અને ભાવ એક રેન્જમાં અથડાય રહ્યાં છે.
ડુંગળી લાલના બજાર ભાવ – onion price today
onion price today : મહુવા માં આજના ડુંગળી ના ભાવ 105 થી 824 ભાવ બોલાયો. જેતપુર માં આજના ભાવ 131 થી 691 ભાવ બોલાયો.
વિસાવદર માં આજના ડુંગળી ના ભાવ 411 થી 581 ભાવ બોલાયો. જસદણ માં આજના ભાવ 1400 થી 1645 ભાવ બોલાયો.
આ પણ વાચો : મગફળીમાં ભુકકા બોલાવતી તેજી, જાણો આજના મગફળીના બજાર ભાવ
ગોંડલ યાર્ડમાં ડુંગળીની 7200 કટ્ટાની આવક સામે ભાવ રૂ.161 થી 766 હતા.
રાજકોટમાં ડુંગળીની કુલ 2800 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.250 થી 850 હતા. સારી ડુંગળી રૂ.750ની ઉપર વેચાણ થઈ હતી.
મહુવામાં લાલ ડુંગળીની 2400 થેલીની આવક સામે ભાવ રૂ.105 થી 824 અને સફેદની 400 થેલીની આવક સામે ભાવ રૂ.150થી 592 હતા.
નાશીકમાં લાસણગાંવ મંડીમાં કુલ 4500 ક્વિન્ટલની આવક હતી. ઉન્હાલ કાંદામાં રૂ.2200 થી 4700 અને એવરેજ ભાવ રૂ.4124 હતા. ખાદ કાંદાનો ભાવ રૂ.1800 થી 2800 હતા.
આ પણ વાચો : કપાસના ભાવમાં તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
ડુંગળી સફેદના બવજાર ભાવ – onion price today
મહુવા માં આજના ડુંગળી ના ભાવ 262 થી 518 ભાવ બોલાયો.
ડુંગળી લાલના બજાર ભાવ (12/09/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 105 | 824 |
જેતપુર | 131 | 691 |
વિસાવદર | 411 | 581 |
ડુંગળી સફેદના બજાર ભાવ (12/09/2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
મહુવા | 150 | 592 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મહુવા માં આજના ડુંગળી ના ભાવ 105 થી 824 ભાવ બોલાયો.