આજે 12 જિલ્લા સાવધાન, રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી : રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સાથે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરાયો છે.

આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી છે. ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આજનું હવામાન કેવું રહેશે? જાણો કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી

બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ નવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટા ઉદયપુરમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે આ 11 જિલ્લા સાવધાન, જાણો આજના હવામાનની આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી

આવતીકાલે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અધિકારી વરસાદની શક્યતા છે. જેમાં નવસારી, વલસાડ, બનાસકાંઠા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સુરત, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી છે. ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

Heavy rain forecast in which district today

Heavy rain is forecast in the districts of South Gujarat, Saurashtra and North Gujarat today. Bharuch and Surat have been given a red alert for rain. Very heavy rainfall is predicted in these two districts along with red alert.

Forecast in which district tomorrow

Heavy to moderate rain is likely in some areas of South Gujarat, North Gujarat and Central Gujarat tomorrow. In which Navsari, Valsad, Banaskantha and Kutch are likely to experience heavy to very heavy rain at scattered places with orange alert. Yellow alert has been issued in Surat, Tapi, Dang, Morbi, Surendranagar, Patan, Mehsana, Sabarkantha and Aravalli. Heavy rain is likely at scattered places in these districts.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment