Paresh Goswami winter forecast : દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ અત્યારે વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે. તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું રહે છે. આવામાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ઠંડીને લઇને આગાહી વ્યકત કરી છે.
આ પણ વાચો : ફરી એક ચક્રવાતનો ખતરો! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી – Paresh Goswami winter forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે સવારે અને સાંજે ઠંડીની પડી રહી છે. ઘણી વખત દિવાળી પછી તરત જ ઠંડી પડવાની શરૂઆત થય જતી હોય છે, જ્યારે અમુક વખત ઠંડી થોડી મોડી શરૂ થતી હોય છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી
ઠંડી મોડી શરૂ થવા પાછળનું કારણ ઉત્તર ભારતના પ્રદેશો પરથી પસાર થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરતા હોય છે. ત્યાં હિમવર્ષા થયા બાદ આપણે ત્યાં ઠંડી પડવાની ચાલુ થતી હોય છે.
અત્યારે ઉત્તરીય પ્રદેશો પરથી કોઇ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું નથી. જો એવું થાય તો ત્યાં હિમવર્ષા થાય અને રાજ્યમાં ઠંડીની શરૂઆત થતી હોય છે.
આ પણ વાચો : વાદળછાયા વાતાવરણ અને માવઠા અંગેની પરેશ ગોસ્વામીની ભારે આગાહી
અત્યારે તાપમાન સામાન્યની નજીક પહોંચી ગયું છે. સવારે-સાંજે ઠંડી જોવા અનુભવાઈ રહી છે. આવનારા બે-ચાર દિવસમાં દિવસનું તાપમાન નીચું આવવા લાગશે અને 15 નવેમ્બર આવતાં-આવતાં શિયાળાની સારી એવી શરૂઆત થવાની શક્યતાઓ છે.
અગત્યની લિંક – Paresh Goswami winter forecast
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવનારા બે-ચાર દિવસમાં દિવસનું તાપમાન નીચું આવવા લાગશે અને 15 નવેમ્બર આવતાં-આવતાં શિયાળાની સારી એવી શરૂઆત થવાની શક્યતાઓ છે.