આજે 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

today heavy rain : છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.

આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 30, 31 અને 1 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

આ સિવાય પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ 3 જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે છૂટાછવા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે રાત્રે 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું?

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી

today heavy rain : આવતીકાલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરે છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ 6 જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. બાકી ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

today heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment