અસના વાવાઝોડું : પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી, 48 વર્ષનો રેકોર્ડ તૂટશે…

પરેશ ગોસ્વામીની વાવાઝોડાની આગાહી

અસના વાવાઝોડું : ગોસ્વામીએ જણાવ્યું કે, કચ્છ પર સ્થિર રહેલું ડીપ ડીપ્રેશન કેલે બપોરે 2 વાગ્યાથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેમની આગાહી મુજબ, આ સિસ્ટમ 30 ઓગસ્ટે અરબી સમુદ્રમાં પ્રવેશ કરી શકે છે.

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો?

પરેશ ગોસ્વામી એ આ સાથે જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. તેમણે એમ પણ કહ્યું કે, જો આવું થશે તો 48 વર્ષનો રેકોર્ડ તોડશે.

આ પણ વાચો : 30, 31 અને 1 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યકત કરી છે. જોકે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ધટાડો નોંધાશે, પરંતુ પવનની ગતિમાં વધારી થશે.

આ પણ વાચો : આજે રાત્રે 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું?

પરેશ ગોસ્વામીએ વધુમાં ચેતવણી આપી કે, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના રહેવાસીઓએ આગામી 24 કલાક સુધી સાવધાન રહેવાની સૂચના આપી છે.

આ પણ વાચો : આજે 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

વરસાદનું જોર ઘટશે

ડિપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો રહેવાની શક્યતા નથી. જો અસના વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું જોવા મળશે. તેમજ ડિપ ડિપ્રેશન સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જતું રહેશે. જેથી વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે.

અસના વાવાઝોડું

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો?

ડિપ ડિપ્રેશન વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો રહેવાની શક્યતા નથી. જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું જોવા મળશે.

અસના વાવાઝોડું

અસના વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું જોવા મળશે. તેમજ ડિપ ડિપ્રેશન સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જતું રહેશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment