જીરુ વાયદા બજાર માં ઘટાડો યથાવત
જીરુ વાયદા બજાર માં ઘટાડાને બ્રેક લાગી હતી, પરંતુ હાજરમાં વેપારો ન હોવાથી ભાવમાં રૂ.50નો ઘટાડો થયો હતો. જીરૂની બજારમાં ખાસ વેપારો ખાસ દેખાતા નથી, પંરુ વેપારીઓ કહે છે કે આગામી સપ્હથી વેપારો આવે તેવી ધારણા છે.
આ પણ વાચો : શું કપાસના ભાવ 2000 થશે? જાણો કપાસની બજાર કેવી ચાલી રહી છે
બેન્ચમાર્ક જીરૂ વાયદો રૂ.10 વધીને રૂ.23,810ની સપાટી પર બંધ રહયો હતો.
જીરૂ વાદામાં ડિસેમ્બરની એકસપાયરી નજીક આશે તેમ વાદામાં બેતરફી મુવમેન્ટ આવી શકે છે. 15મી ડિસેમર બાદ જીરૂના વેપારનું ચીત્ર પણ સષ્ટ થઈ જાય તેવી ધારણા છે અને જીરૂની બજારમાં તેજી-મંદી માટે વાવેતર મહત્વની ભુમીકા ભજવશે. બજારના સટ્ડિા પણ વાવેતરની જ રાહ જોઈ રહયા છે. જો વાવેતરમાં ઘટાફો આવશે તો જીરૂમાં ડિસેમ્બર અંતમા કે જાન્આરીની શરૂઆમાં એક વચગાળાની તેજી તેજી આવે તેવી સંભાનાં દેખાય રહી છે.
આ પણ વાચો : ડુંગળીમાં ભુકકા બોલાવતી તેજી, જાણો ડુંગળીના તમા બજારોના ભાવ
આજના જીરુના બજાર ભાવ – જીરુ વાયદા બજાર
રાજકોટમાં આજે જીરુંના ભાવ 4100 થી 4600 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં ભાવ 2301 થી 4661 રૂપીયા ભાવ રહયો.
જેતપુરમાં આજે જીરુંના ભાવ 3000 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં ભાવ 4000 થી 4450 રૂપીયા ભાવ રહયો.
વાંકાનેરમાં આજે જીરુંના ભાવ 4000 થી 4335 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં ભાવ 1900 થી 4200 રૂપીયા ભાવ રહયો.
જસદણમાં આજે જીરુંના ભાવ 3500 થી 4550 રૂપીયા ભાવ રહયો હતો. કાલાવડમાં ભાવ 4135 થી 4235 રૂપીયા ભાવ રહયો.
જામજોધપુરમાં આજે જીરુંના ભાવ 3900 થી 4401 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં ભાવ 3500 થી 4475 રૂપીયા ભાવ રહયો.
આ પણ વાચો : કપાસની બજારમાં મંંદી છે કે તેજી? જાણો આજના તમામ બજારોના ભાવ
મહુવામાં આજે જીરુંના ભાવ 4300 થી 4301 રૂપીયા ભાવ રહયો હતો. જુનાગઢમાં ભાવ 3800 થી 4280 રૂપીયા ભાવ રહયો.
સાવરકુંડલામાં આજે જીરુંના ભાવ 3700 થી 4410 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં ભાવ 4160 થી 4485 રૂપીયા ભાવ રહયો.
મોરબીમાં આજે જીરુંના ભાવ 4040 થી 4320 રૂપીયા ભાવ રહયો હતો. બાબરામાં ભાવ 3920 થી 4320 રૂપીયા ભાવ રહયો.
પોરબંદરમાં આજે જીરુંના ભાવ 4150 થી 4225 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં ભાવ 4205 થી 4206 રૂપીયા ભાવ રહયો.
જામખંભાળીયામાં આજે જીરુંના ભાવ 4150 થી 4425 રૂપીયા ભાવ રહયો હતો. ભેસાણમાં ભાવ 2500 થી 4346 રૂપીયા ભાવ રહયો.
અગત્યની લિંક –
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
15મી ડિસેમર બાદ જીરૂના વેપારનું ચીત્ર પણ સષ્ટ થઈ જાય તેવી ધારણા છે અને જીરૂની બજારમાં તેજી-મંદી માટે વાવેતર મહત્વની ભુમીકા ભજવશે.