આજે જીરુંના ભાવમાં તેજી દેખાઇ, જાણો આજના બજાર ભાવ

જીરુના બજારની હલચલ

જીરું ના ભાવ આજે : જીરૂની બજારમાં ભાવમાં મજબૂતાઈનો માહોલ છે અને વેચવાલી ઓછી હોવાથી બજારમાં વેપારો પણ ઓછા થઈ રહ્યા છે. ઉંઝામાં વરસાદ રહી ગયો હોવાથી આજથી વેપારો ચાલુ થયા હતા,પરંતુ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નહોંતીં.

khedut samachar

ઉંઝામાં જીરૂની પાંચ હજાર બોરીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં ૨૦ કિલોનાં રૂ.૪૬૦૦થી ૪૭૦૦, બેસ્ટમાં રૂ.૪૫૦૦થી ૪૬૦૦, મિડીયમમાં રૂ.૪૪૦૦થી ૪૫૦૦, એવરેજમાં રૂ.૪૩૫૦થી ૪૪૦૦ અને ચાલુ માલમાં રૂ.૪૨૦૦થી ૪૩૫૦ના હતા. ઉંઝામાં પણ વેપારો બહુ ઓછા થયા હતા.

આ પણ વાચો : આજે કપાસના ભાવમાં તેજી, જાણો કપાસના શું ભાવ ચાલી રહયા છે?

રાજકોટ અને ગોંડલ યાર્ડમાં હજી રજા છે અને સોમવાર સુધી યાર્ડો બંધ જ રહેવાના છે. જીરૂની બજારમાંઆગામી દિવસોમાં વેપારો કેવા આવે છે તેનાં પર આગળની બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે જીરૂની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.

જીરૂનાં નિકાસ ભાવ રૂ.૫૦૦૦થી ૫૦૨૫ની વચ્ચે અથડાય રહ્યા છે. વેપારો બહુ ઓછા છે.

આ પણ વાચો : આજે ડુંગળીના ભાવમાં તેજી, જાણો આજના ડુંગળીના ભાવ

જીરુના બજાર ભાવ

સાવરકુંડલામાં જીરુના ભાવ 4200 થી 4480 રૂપીયા ભાવ રહયો હતો. હારીજમાં ભાવ 4210 થી 4620 રૂપીયા ભાવ રહયો હતો.

રાધનપુરમાં જીરુના ભાવ 3610 થી 4901 રૂપીયા ભાવ રહયો હતો. કપડવંજમાં ભાવ 3000 થી 4000 રૂપીયા ભાવ રહયો હતો.

આ પણ વાચો : આજે જીરુંના ભાવમાં તેજી, જાણો આજના તમામ બજારોના ભાાવ

થરાદમાં જીરુના ભાવ 4000 થી 4800 રૂપીયા ભાવ રહયો હતો. વાવમાં ભાવ 4200 થી 4701 રૂપીયા ભાવ રહયો હતો.

સમીમાં જીરું ના ભાવ આજે 4200 થી 4500 રૂપીયા ભાવ રહયો હતો. વારાહીમાં ભાવ 4000 થી 4641 રૂપીયા ભાવ રહયો હતો.

જીરું ના ભાવ આજે

જીરુના તમામ બજારોના આજે ભાવ  (29/08/2024)

માર્કેટીંગ યાર્ડનિચા આજે ભાવઉચા આજે ભાવ
સાવરકુંડલા42004480
હારીજ42104620
રાધનપુર36104901
કપડવંજ30004000
થરાદ40004800
વાવ42004701
સમી42004500
વારાહી40004641

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
થરાદમાં જીરુના ભાવ

થરાદમાં જીરુના ભાવ 4000 થી 4800 રૂપીયા ભાવ રહયો હતો.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment