હસ્ત નક્ષત્રમાં ભુક્કા, ચક્રવાત સાથે આ જિલ્લાઓ માટે અંબાલાલની ગાજવીજવાળી આગાહી

હસ્ત નક્ષત્ર : જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. તેમજ 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ જોવા મળશે.

18 થી 21 તારીખમાં અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી – હસ્ત નક્ષત્ર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલાક ભાગોમાં 13 તારીખથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ તારીખ 18 થી 21 માં ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે? જાણો લોકવાયકા અને વરસાદના યોગ

પૂર્વ ગુજરાતનાં ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, સાબરકાંઠા તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠાનાં ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : આજથી નક્ષત્ર બદલાયું, અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને હવામાન વિભાગની આગાહી

નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદની શક્યતા – હસ્ત નક્ષત્ર

સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢ અને ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીદ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેમજ 10 ઓક્ટોમ્બરથી 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

હસ્ત નક્ષત્ર

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
નવરાત્રી દરમ્યાન વરસાદની પડશે?

નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment