સાતમ-આઠમ પર અતિભારે મેઘ તાંડવ! આખા ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ

rain forecast in Gujarat : એક તરફ તહેવારો આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની આગાહી કરી છે. જેમાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

સાતમ આઠમમાં ભુક્કા બોલાવશે વરસાદ

24 તારીખની આગાહીમાં ભરૂચ અને સુરતમાં અતિથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર સિવાય બાકીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાચો : 24, 25 અને 26 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી જાણો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

જન્માષ્ટમીમાં કેવો વરસાદ રહેશે?

rain forecast in Gujarat : જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં ભરૂચ અને વડોદરામાં અતિથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની  આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સૌરાષ્ટ્રના બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાચો : આજે રાત્રે 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

27 તારીખની આગાહી

27 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છને બાદ કરતા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ચોથા દિવસે સુરેન્દ્રનગર અને મોરબી માટે અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આજે 28 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

28 તારીખની આગાહી

28 તારીખે અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા છે. 28 અને 29 તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

rain forecast in Gujarat

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જન્માષ્ટમીમાં કેવો વરસાદ રહેશે?

જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં ભરૂચ અને વડોદરામાં અતિથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment