આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ, આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી

red alert : રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહે છે. દક્ષિણ ગુજરાત મધ્ય, ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે આખુ ગુજરાત સાવઘાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છ, મહેસાણા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદયપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : 26, 27 અને 28 તારીખમાં અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

red alert : આવતીકાલે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઘણા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને આણંદ નો સમાવેશ થાય છે. આજના ઓમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે. જેમાં છુટાછવાયા સ્થળો પર ભારતે અતિ ભારે વરસાદની શક્યતા છે.

red alert

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યો છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment