Heavy rain : હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા રહેલી છે.
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
15 ઓગસ્ટની આગાહી
Heavy rain : હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 15 તારીખે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ શક્યતા છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરી છે.
આ પણ વાચો : અરે બાપ રે! વરસાદનો જળપ્રલયનો રાઉન્ડ આવી રહ્યો છે, પરેશ ગોસ્વામીની આગાહી
16 ઓગસ્ટએ આ વિસ્તારમાં પડશે વરસાદ
16 ઓગસ્ટ માટે હવામાન વિભાગે આગાહી કરેલી આગાહી અનુસાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, ગુજરાતમાં ભેજના કારણે છુટાછવાયા વરસાદી ઝાપટાની જોવા મળી રહ્યા છે, પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી. ઉલ્લેખનીય છે કે, બંગાળાની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ મોડમાં નથી. જેના પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી નથી. જ્યારે 18 તારીખ બાદ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે 21 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી
22થી 30 તારીખમાં વરસાદની આગાહી
ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડીયામાં અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 22 થી 30 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 15 તારીખે ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ શક્યતા છે. જ્યારે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યકત કરી છે.