આજે આખુ ગુજરાત સાવઘાન, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Red Alert in Gujarat : રાજ્યમાં બરાબર નો વરસાદીમાં હોલ જામ્યો છે. ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પાણી-પાણી કરી નાખ્યું છે. ત્યારે આજે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રભાવ વધુ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ રહેશે. જોકે આજે અમરેલી, ભરૂચ, સુરત અને ભાવનગરમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે.

આ પણ વાચો : આજે 28 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Red Alert in Gujarat : 21 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પાટણ, મહેસાણા અને કચ્છમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : સાતમ-આઠમ પર અતિભારે મેઘ તાંડવ! આખા ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ

આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

આવતીકાલે પણ અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં ચાર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

Red Alert in Gujarat

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં ક્યાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રભાવ વધુ જોવા મળી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment