ડુંગળી વાયદા : ડુંગળીની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી છે અને ગોંડલ-રાજકોટ યાર્ડમાં શનિવારે નવા-જૂનાની મળીને કુલ 12-12 હજાર કટ્ટાની આવક થઈ હતી. ખેડૂતો ડુંગલી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. હાલ સારા માલ બહુ ઓછા આવી રહયાં હોવાથી બજારો મજબૂત છે અને રૂ.700થી 900 સુધીના ભાવ બોલાય છે.
ડુંગળી વાયદા બજાર કેવી રહેશે?
વેપારીઓ કહે છેકે ખેડૂતો અત્યારે કાચા માલ વધારે લાવે છે અને વરસાદથી જે ડુંગળી ડેમેજ થઈ છે એ વધારે આવી રહી છે. આમ ડુંગળીની બજારમાં નબળા માલ વધારે હોવાથી સારા અને નબળા વચ્ચેનો ભાવ ફરક બહુ મોટો થઈ ગયો છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.
આ પણ વાચો : ગોંડલ આજના બજાર ભાવ | Gondal APMC | ગોંડલ માર્કેટ યાર્ડ | Bajar Bhav
ડુંગળીના ભાવ શું ચાલી રહયા છે?
ગોંડલમાં ડુંગળીની 12,000 કટ્ટાની આવક સામે ભાવ રૂ.196થી 921 હતા.
રાજકોટમાં ડુંગળીની 4500 કટ્ટાની આવક સામે ભાવ રૂ.180થી 850 હતા.
આ પણ વાચો : રાજકોટ આજના બજાર ભાવ | Rajkot APMC | aaj na bajar bhav
મહુવામાં લાલ ડુંગળીની 12000 કટ્ટાની આવક સામે ભાવ જૂની ડુંગળીના રૂ.162થી 924 અને નવી ડુંગળીના ભાવ રૂ.101થી 748 હતા. સફેદ ડુંગળીની 1100 થેલીની આવક સામે ભાવ રૂ.150થી 680 હતા.
બીજા શહેરોના આજના બજાર ભાવ
- રાજકોટ આજના બજાર ભાવ
- ગોંડલ આજના બજાર ભાવ
- જામનગર આજના બજાર ભાવ
- ઊંઝા આજના બજાર ભાવ
- અમરેલી આજના બજાર ભાવ
- જુનાગઢ આજના બજાર ભાવ
- બોટાદ આજના બજાર ભાવ
- મોરબી આજના બજાર ભાવ
- જામજોધપુર આજના બજાર ભાવ
- કોડીનાર આજના બજાર ભાવ
- ડીસા આજના બજાર ભાવ
- વિસનગર આજના બજાર ભાવ
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે.