us cotton vaydo : યુએસ કપાસ વાયદો – શ્વિક મોરચે, 2024/25માં કપાસના ઉત્પાદનમાં 200,000 ગાંસડીથી થોડો વધારો થવાની ધારણા છે, જે મુખ્યત્વે ચીન, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં વધેલા ઉત્પાદનને કારણે છે. જો કે, યુ.એસ. અને સ્પેનમાં ઘટાડાઓએ એકંદર આઉટલૂકને અસર કરી છે. યુ.એસ. કપાસની નિકાસમાં ઘટાડો અને સ્થાનિક મિલ વપરાશમાં ઘટાડો સાથેની નબળી વૈશ્વિક આયાત માંગ, વૈશ્વિક ભાવને ટેકો આપે તેવી અપેક્ષા છે પરંતુ દબાણ હેઠળ. રાજકોટમાં, મુખ્ય હાજર બજારોમાંના એકમાં, ભાવ થોડો 0.14% ઘટીને રૂ.26,189.6 થયો હતો.
આ પણ વાચો : કપાસની બજારમાં મંંદી છે કે તેજી? જાણો આજના તમામ બજારોના ભાવ
કપાસની બજાર કેવી ચાલી રહી છે?
હાલ કપાસની બજારની વાત કરીએ તો, કપાસની બજારમાં હળવી તેજી દેખાઈ રહી છે. નવેમ્બરે મહિનામાં કપાસના ભાવ રૂ.1600 ની સપાટીએ પહોંચ્યા હતા. બજારમાં તેજી છવાઈ હતી. પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે કપાસના ભાવમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે સરેરાશ ભાવ ઊંચામાં રૂ.1400 થી 1500ની સપાટીએ સ્થિર રહેલા છે. કપાસના ભાવમાં 80-90 રૂપિયાની વધ-ઘટ જોવા મળી રહી છે. હજુ ડિસેમ્બર મહિનામાં કપાસના ભાવમાં થોડી ઘણી વધ ઘટ જોવા મળી શકે છે.
કપાસના ભાવ રૂ.2000 થશે? – us cotton vaydo
કપાસના ભાવના ભાવ વધારા માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જો કપાસની બજારમાં માંગ વધે તો ભાવ વધારો થઈ શકે છે. કપાસના ભાવમાં હાલ તો મોટો ફેરફાર થાય તેવા અણસાર દેખાતા નથી. હાલ કપાસ કપાસની સારી આવકો થાય રહી છે. બોટાદ, જામનગર અને બાબરા જેવા યાર્ડો માં કપાસની મોટા પ્રમાણ માં આવક થઈ રહી છે. સારા કપાસનો ભાવ પણ રૂ.1400 થી 1500 સુધી મળી રહ્યો છે.
આ પણ વાચો : ડુંગળીમાં ભુકકા બોલાવતી તેજી, જાણો ડુંગળીના તમા બજારોના ભાવ
હજુ ઘણા ખેડૂતો આશા લયને બેઠા છે કે, કપાસના ભાવમાં વધારો થાશે. કપાસના ભાવ 2000ની સપાટી એ પહોંચે તેવા અણસાર ડિસેમ્બર મહિનામાં દેખાતા નથી. વેપારીઓ સારામાં સારો કપાસ 1400 થી 1500 રૂપિયા સુધીમાં ખરીદી રહ્યા છે. સાથે કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધી ભાવમાં વધ ઘટ થઈ રહી છે.
આજના કપાસના બજાર ભાવ us cotton vaydo
રાજકોટમાં કપાસના ભાવ 1240 થી 1489 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં કપાસના ભાવ 820 થી 1466 રૂપીયા ભાવ રહયો હતો. જસદણમાં કપાસના ભાવ 1350 થી 1465 રૂપીયા ભાવ રહયો હતો.
બોટાદમાં કપાસના ભાવ 1100 થી 1481 રૂપીયા ભાવ રહયો હતો. મહુવામાં કપાસના ભાવ 1362 થી 1431 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં કપાસના ભાવ 901 થી 1496 રૂપીયા ભાવ રહયો હતો.
કાલાવડમાં કપાસના ભાવ 1271 થી 1479 રૂપીયા ભાવ રહયો હતો. ભાવનગરમાં કપાસના ભાવ 1315 થી 1468 રૂપીયા ભાવ રહયો હતો. જામનગરમાં કપાસના ભાવ 1200 થી 1495 રૂપીયા ભાવ રહયો હતો.
બાબરામાં કપાસના ભાવ 1410 થી 1500 રૂપીયા ભાવ રહયો હતો. જેતપુરમાં કપાસના ભાવ 1131 થી 1491 રૂપીયા ભાવ રહયો હતો. વાંકાનેરમાં કપાસના ભાવ 1350 થી 1465 રૂપીયા ભાવ રહયો હતો.
મોરબીમાં કપાસના ભાવ 1301 થી 1489 રૂપીયા ભાવ રહયો હતો. રાજુલામાં કપાસના ભાવ 1330 થી 1440 રૂપીયા ભાવ રહયો હતો. હળવદમાં કપાસના ભાવ 1300 થી 1500 રૂપીયા ભાવ રહયો હતો.
વિસાવદરમાં કપાસના ભાવ 1161 થી 1481 રૂપીયા ભાવ રહયો હતો. તળાજામાં કપાસના ભાવ 1400 થી 1451 રૂપીયા ભાવ રહયો હતો. બગસરામાં કપાસના ભાવ 1250 થી 1480 રૂપીયા ભાવ રહયો હતો.
ઉપલેટામાં કપાસના ભાવ 1200 થી 1505 રૂપીયા ભાવ રહયો હતો
માણાવદરમાં કપાસના ભાવ 1405 થી 1540 રૂપીયા ભાવ રહયો હતો.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |