2000નો હપ્તો : ખેડૂતો વિષમ આર્થિક પરિસ્થિતિમાં જીવન પસાર કરતા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજના શરુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વાર્ષિક 6 હજાર રૂપિયા ખેડૂતને સીધા તેમના ખાતામાં આપવામાં આવે છે. જેમાં વર્ષે ત્રણ સમાન 2-2 હજારનાં હપ્તા DBTથી નાખવામાં આવે છે. વર્ષમાં ચાર-ચાર મહિને 2-2 હજાર ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને 17 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. હવે ખેડૂતો 18માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
2000નો હપ્તો ક્યારે આવશે?
જો મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 18મો હપ્તો જલ્દી જ ખેડૂતોને ખાતામાં મોકલી શકે છે. 18મો હપ્તો ઓક્ટોબરમાં કે નવેમ્બરની શરૂઆતમાં જમાં થઈ શકે છે. પરંતુ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.
આ પણ વાચો : આ ખેડૂતોને 18મો હપ્તો નહીં મળે, 18મો હપ્તો મેળવવા શું કરવું? પીએક કિસાન યોજના 2024
18માં હપ્તા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
PM કિસાન યોજનામાં સેંકડો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. પરંતુ અમુક વખત સવાલ ઉઠતો હોય છે કે, આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે ઓળખપત્ર, આધાર કાર્ડ, કૃષિ જમીનના માલિક હોવાનો બેંક પાસબુક, દસ્તાવેજ, મોબાઈલ નંબર સહિતના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
આ પણ વાચો : PM Fasal Bima Yojana 2024: કયા ખેડુતો લાભ લઇ શકે? કયા પાકનો સમાવેશ થાય છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
પીએમ કિસાન યોજનામાં નવું ફોર્મ કેવી રીતે ભરવું?
આ યોજનામાં જોડાવા માટે તમે PM કિસાન પોર્ટલ પર જઈને અરજી કરવાનું રહેશે. પરંતુ તમારી પાસે ઉપર મુજબના ડોક્યુમેન્ટ ન હોય તો આ યોજનામાં જોડાવાની તમારી અરજી રદ થઇ શકે છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 18મો હપ્તો જલ્દી જ ખેડૂતોને ખાતામાં મોકલી શકે છે. 18મો હપ્તો ઓક્ટોબરમાં કે નવેમ્બરની શરૂઆતમાં જમાં થઈ શકે છે. પરંતુ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી.