અસના વાવાઝોડાનો ગુજરાતને કેટલો ખતરો? અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી

વાવાઝોડાને લઈ પરેશ ગોસ્વામીની આગાહી

Cyclone Asana : ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નવી આગાહી જાહેર કરી છે. જેમાં કચ્છ ઉપર સ્થિર થયેલું ડિપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. તેમજ ડિપ ડિપ્રેશન આજે બપોરે 2 વાગ્યાથી આગળ વધશે અને કચ્છનાં જખૌ બંદરથી અરબી સમુદ્ર તરફ ગતિ કરશે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 24 થી 36 કલાક સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

khedut samachar

વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જતી રહેશે. હાલ રાજય પર બનેલા ડીપ ડિપ્રેશનને લીધે સમુદ્રમાં તોફાન સર્જાઈ શકે છે. દરિયાના તોફાનને કારણે 75 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા ની શક્યતા છે. સાથે જ જણાવ્યું કે, આગામી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે.

આ પણ વાચો : અસના વાવાઝોડું : પરેશ ગોસ્વામીએ કરી દીધી મોટી આગાહી, 48 વર્ષનો રેકોર્ડ તૂટશે…

 2 થી 10 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી

Cyclone Asana : અંબાલાલ પટેલે રાજ્યમાં 30 ઓગસ્ટ બાદ વરસાદ હળવો રહેવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આગાહી અનુસાર, 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : આજે 7 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

23 તારીખ બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે

સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. સાથે જ અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા થવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યકત કરી છે. સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે, 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા થવાની શક્યતા છે.

Cyclone Asana

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
 2 થી 10 સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી

આગાહી પ્રમાણે આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આગાહી અનુસાર, 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment