અંબાલાલ પટેલની આગાહી : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે. તેમના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના સરહદી ભાગોમાં પુર નિર્માણની સ્થિતિ ઉભી થઇ શકે. બીજી તરફ, કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 તારીખ પછી જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની આગાહી? બે-બે સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
જ્યારે 26 તારીખે સિસ્ટમ સક્રિય થશે, જે સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 28 તારીખ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
આ પણ વાચો : આશ્લેષા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટોલો વરસાદ પડશે? લોકવાયકા અને વરસાદના યોગ
સપ્ટેમ્બર મહિનામાં હવામાન કેવું રહેશે?
સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેવાની સંભાવના છે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યો છે.
આ પણ વાચો : શ્રાવણ અને ભાદરવાના વરસાદની આગાહી, 7 વર્ષ કરતા આ વર્ષે અલગ થશે?
બનાસકાંઠા, મહેસાણા, દાંતા, શામળાજી, કચ્છના સરહદી વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે. જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું હળવું દબાણ હોવાની સાથે લાનીનોની અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે. કુલ મળીને જોઇએ તો, ગુજરાતમાં 106 ટકા વરસાદ જ્યારે દેશમાં 103 ટકા વરસાદ રહેવાની સંભાવના દર્શાવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 12, 13, 14 અને 15માં ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર 17 તારીખ પછી જોવા મળી શકે છે.