મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી

Ambalal Patel prediction : વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 16 ઓગસ્ટ થી મકા નક્ષત્ર બેસવાનું છે, સાથે જ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 16-17 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. મઘા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે તેને લઈને આંબાલાલ પટેલ આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવા રાઉન્ડની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે આજથી વરસાદી ઝાપટામાં વધારો થશે. 14 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. 15 તારીખથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : અરે બાપ રે! વરસાદનો જળપ્રલયનો રાઉન્ડ આવી રહ્યો છે, પરેશ ગોસ્વામીની આગાહી

ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડશે?

Ambalal Patel prediction : અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાંની શક્યતા રહેલી છે. જામનગર, રાજકોટ, ખંભાળીયા, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. વડોદરા, પાદરા, આણંદ, બોડેલી, કરજણમાં પણ ભારે વરસાદની આગાહી છે. છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદી શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આશ્લેષા નક્ષત્ર 2024 : કયું વાહન છે? કેટોલો વરસાદ પડશે? લોકવાયકા અને વરસાદના યોગ

મઘા નક્ષત્ર બેસતા ભારે વરસાદી રાઉન્ડ શરૂ

અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. 16 થી 24 ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ થવાની શક્યતા છે. જોકે 16 તારીખથી મઘા નક્ષત્ર બેસવાનું છે.

Ambalal Patel prediction

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવા રાઉન્ડની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે આજથી વરસાદી ઝાપટામાં વધારો થશે. 14 તારીખ સુધી ઘણા વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. 15 તારીખથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

મઘા નક્ષત્ર કયારે બેસશે?

16 ઓગસ્ટ થી મકા નક્ષત્ર બેસવાનું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment