પીએમ કિસાન યોજના : અનેક ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે શું પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ શકે છે? તે આગાળ જાણીશું…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ દેશના શ્રમિક અને ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાના માધ્યમથી ખેડુતોને વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં વિતરણ કરવામાં આવે છે.
આ પણ વાચો : PM કિસાન યોજના પર મોટી અપડેટ, આ કરોડો ખેડૂતોના ખાતામાં રૂ.42000 રૂપિયા થશે જમા! જાણો સંપૂર્ણ વિગત
કેટલા રુપીયા મળે અને કેેટલા હપ્તા વિતરણ કરાયા: પીએમ કિસાન યોજના
- દરેક હપ્તા 2,000 રૂપિયાના હોય છે.
- આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીના નોંધાયેલા બેંક ખાતામાં.
- અત્યાર સુધીમાં 18 હપ્તા જાહેર કરી ચુકી છે, અને આગામી 19માં હપ્તાની ખેડુતો આતુરતાથી રાહ જોઇ રહયા છે.
શું પતિ અને પત્ની બન્ને યોજનાનો લાભ લઇ શકે?
જો કોઈ પતિ અને પત્ની બંને ખેડૂતો તરીકે નોંધાયેલા હોય અને બંને આ યોજના માટે અરજી કરે છે, તો તેમને લાભ નથી મળતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, એક જ પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લાભ એ વ્યક્તિને મળશે, જેના નામ પર જમીન રજીસ્ટર્ડ હોય.
- જો પતિ-પત્ની બંનેના નામ પર જમીન છે, તો આમાંથી કોઈ એક વ્યક્તિને જ લાભ મળશે.
19મો હપ્તો – ક્યારે મળશે?
મળતી માહીતી અનુસાર, 19મો હપ્તો 2024 ના ફેબ્રુઆરીમાં જાહેર થવાની શક્યતા છે. જોકે, હજુ સુધી સરકાર તરફથી આ હપ્તાની જાહેરખબર કરવામાં આવી નથી.
- જો તમે આ યોજના માટે પાત્ર છો અને હજુ સુધી પેમેન્ટ મળી નથી, તો તમે તમારા પીએમ કિસાન પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો.
અગત્યની લિંક – પીએમ કિસાન યોજના
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
મળતી માહીતી અનુસાર, 19મો હપ્તો 2024 ના ફેબ્રુઆરીમાં જાહેર થવાની શક્યતા છે. જોકે, હજુ સુધી સરકાર તરફથી આ હપ્તાની જાહેરખબર કરવામાં આવી નથી.