પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : સૂર્ય નારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30/08/2024 ના રોજ થયો છે. સૂર્યનારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ બપોરે 3 વાગીને 57 મિનિટે થયો છે. તારીખ 13/09/2024 સુઘિ સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ નક્ષત્રનું વાહન ઉંદરનું છે.
મિત્રો, ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે. એક પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને બીજું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એમ બે ભાગ હોય છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે.
આ પણ વાચો : મઘા નક્ષત્રમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની નક્ષત્ર પરથી આગાહી
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની લોકવાયકા
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બે લોક વાયકા પ્રચલીત છે.
1) પુરબા પુરા તો ઓતરા અધૂરા
2) વર્ષે પુરબા તો લોકો બેસે જુરવા
આ બે લોક વાયકા પ્રખ્યાત છે.
આ પણ વાચો : 3 થી 9 સપ્ટેમ્બરમાં અતિભારે મેઘ મહેર, પરેશ ગોસ્વામીએ કરી નવી આગાહી
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદ યોગ
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં સારો વરસાદ જોવા મળતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદનું જોર વઘુ જોવા મળતુ હોય છે. બઘા નદી-નાળા છલકાઇ જાય તેવા પણ યોગ ઊભા થતા હોય છે. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે. આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના એક સારા રાઉન્ડની સંભાવના ઊભી થતાં હોય છે. પરંતુ સાથે સાથે ખંડ વૃષ્ટિના યોગ પણ જોવા મળતા હોય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
સૂર્ય નારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 30/08/2024 ના રોજ થયો છે. સૂર્યનારાયણનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ બપોરે 3 વાગીને 57 મિનિટે થયો છે. તારીખ 13/09/2024 સુઘિ સૂર્ય પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરશે. આ નક્ષત્રનું વાહન ઉંદરનું છે.