આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો આજની આગાહી

today rain : રાજ્યમાં ભારે વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે પણ ઘણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આજે 10 જિલ્લામાં ભારે વરસાદ

આજથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

આ સિવાય રાજ્યના કોઈ પણ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. જોકે અમુક એકલ દોકલ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે 6 જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ, જાણો આજની હવામાનની આગાહી

આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી

today rain : આવતીકાલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા માં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.

today rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે 10 જિલ્લામાં ભારે વરસાદ

આજથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment